Advertisements

The Sadi Song Lyrics In Gujarati – Jen’s Goyani

The Sadi Song Lyrics - Jen's Goyani

The Sadi Song Lyrics In Gujarati – Jen’s Goyani | Twinkal Patel | Om Baraiya | Kairavi Buch | New Gujarati Song 2020 | Ghoomariyu

The Sadi Song Lyrics In Gujarati – The Sadi Song is Latest Gujarati song  sung by Jen’s Goyani Starring Twinkal Patel, Om baraiya while Music given by  S.G.R. and Video directed by Milan Joshi.

The Sadi Song Lyrics In Gujarati 

`તું સાડી પહેરીને જયારે જાય છે

 ત્યારે મારુ દિલ ધકધક થયા છે 

તું સાડી પહેરીને જયારે જાય છે 

ત્યારે મારુ દિલ ધકધક થાય છે 

તું ગામ ના પાદરે આવી પાણી ભરવા 

બધા છોરા ઓ તરસી રહ્યા તને મળવા

 તારી પાછળ પગ ભરે હરવા હરવા 

પણ ફરી નેતુ કેસે જાણે ટણપા 

સાંજ વીતી ગઈ છે રાત થઇ ગઈ છે

 સાંજ વીતી ગઈ છે રાત થઇ ગઈ છે 

ટેન્શન નાલે મમી સાથે વાત થઇ ગઈ છે

 એક છોરી મેતો જોઈ જો તાજ મને થયું માં

 મારા થી ના રેવાયું તો મેં એને જાણી ને કહ્યું લે

 છોરી મારો ફોન તારું ફેસબુક તું ખોલ ને 

એને કહ્યું જે હોય તે જલ્દી જલ્દી બોલને 

ઓહ્હ પછી છું વાત થઇ કરતા કરતા રાત થઇ 

અડધી રાત નું ચેટિંગ ભાઈ 

સવાર નું થઇ ગ્યું સેટિંગ

 પછી શુ જાત છે આ જાત બાત ને લાત છે 

મમી ડેડી માની ગયા તૈયાર બારાત છે 

ના કરે તો કરીલે વાત તારી મારી

 પાપા ને મનાવીલે મમી ગઈ છે 

માની ના કરે તો કરીલે વાત તારી 

મારી પાપા ને મનાવીલે મમી ગઈ છે

 માની બારાત તું લાવજે રાની તું બનાવજે 

એકલો ના આવ સાથ મમી ડેડી લાવજે 

બારાત તું લાવજે રાની તું બનાવજે 

એકલો ના આવ સાથ મમી ડેડી લાવજે 

તું સાડી પેહરીને જયારે જાય છે 

ત્યારે મારુ દિલ ધકધક થયા છે 

તું સૂટ-બુટ પેહરીને જયારે જાય છે

 ત્યારે મારુ દિલ ધકધક થયા છે`..!!

The Sadi Song Song Lyrics in English

Click Here To Read Lyrics in English 

Thank You!! Enjoy Lyrics and stay connected with us !!

Song Details :-

Credit: Singer: Jen’s Goyani , Music : S.G.R ,Production Head: Niketan Sadariya Vijay Kachhadiya, Directed by : Milan Joshi, Concept By : Vijay Kachhadiya , D.O.P : Mitul Moradiya , Assistant Director : Mihir Donga , Produced by : Ramesh Kachhadiya , Prashant Vora , Special Thanks To: Arvind Baraiya, Starring : Twinkal Patel, Om baraiya

YouTube Video – The Sadi Song

Note: If you find any mistake in lyrics. Please send correct lyrics by contact us Form

 

About Nisha Wadhwani

I am the founder of lyricsupgrade.com. I love listening to music. As the founder and author of this website, I am trying my best to improve this blog day by day.

View all posts by Nisha Wadhwani

Leave a Reply