Mahelo Ni Rani (મહેલોની રાની) Lyrics – Rakesh Barot | New Gujarati Romantic Video Song 2020
Mahelo Ni Rani (મહેલોની રાની) Lyrics in Hindi & English –is a New Hindi Song of 2020 is sung by Rakesh Barot Ft. Sweta Sen. Music of Mahelo Ni Rani (મહેલોની રાની) Song given by Ravi-Rahul. Mahelo Ni Rani (મહેલોની રાની) lyrics are written by Harjit Panesar. Video Directed By Annu Patel. Music label is Saregama Gujarati.
Mahelo Ni Rani (મહેલોની રાની) Song Lyrics in English
`Ho Sundarta Gami Gayi Tamari
Ho Gami Gayi Saadagi Tamari
Ho Sundarta Gami Gayi Tamari
Gami Gayi Saadagi Tamari
Tame Lago Chho Mahelo Ni Raani
Tame Lago Chho Mahelo Ni Raani
Ho Bani Hu gayo Chhu Tamrao
Deewano Bhooli Betho Hu Duniyaa Mari…
Tame Lago Chho Mahelo Ni Rani
Tame Lago Chho Mahelo Ni Rani
Ho Ketlo Masum Chahero Tamaro
Dariya Thi Gaheri Chhe Aakhon
Ho Dharati Par Utari Jaane Pari Koyi Tamara
Jevi Hoor Me Nathi Joyi
Ho Kahani Chhe Koyi Aakhon Ma Tamari
Ho Kahani Chhe Koyi Aakhon Ma Tamari
Muskan Pyari Chhe Tamaari
Tame Lago Chho Mahelo Ni Rani
Tame Lago Chho Mahelo Ni Rani
Ho Tamane Joyi Sharmayi Jay Chando Tamari
Same Phiki Padi Jay Rato
Ho Sapana Ma Karu Tamari
Sathe Vato Karo Hakikat Ma Tame Mulakato…
Tamaari Aa Khoobi, Tamari Jawaani
Tamari Aa Khoobi, Tamaari Jawaani
Khubsurat Adao Tamaari
Tame Lago Chho Mahelo Ni Rani
Tame Lago Chho Mahelo Ni Rani
Tame Lago Chho Mahelo Ni Rani
Ho Tame Lago Chho Mahelo Ni Raani..`!!
Mahelo Ni Rani (મહેલોની રાની) Song Lyrics in Gujarati
`હો સુંદરતા ગમી ગયી તમારી
હો ગમી ગયી સાદગી તમારી
હો સુંદરતા ગમી ગયી તમારી
ગમી ગયી સાદગી તમારી
તમે લગો છો મહેલો ની રાની
તમે લગો છો મહેલો ની રાની
હો બની હુ ગ્યો છુ તમારો
દીવાનૌ ભુલી બેઠા હુ દુનિયા મારી…
તમે લગો છો મહેલો ની રાની
તમે લગો છો મહેલો ની રાની
હો કેટલો માસુમ ચાહેરો તમારો
દરિયા થી ગહેરી છે આખોં
હો ધરતી પર ઉતારી જાને પરી કોયી તમારા
જેવી હુર મેં નથી જોયી
હો કહાની છે કોયી આખોં મા તમારી
હો કહાની છે કોયી આખોં મા તમારી
મુસ્કાન પ્યારી છે તમારી
તમે લગો છો મહેલો ની રાની
તમે લગો છો મહેલો ની રાની
હો તમને જોયી શર્માયી જાય ચાન્ડો તમારી
સામૈ ફિકી પાડી જય રાતો
હો સપના માં કરુ તમારી
સાથે વતો કરો હકીકત માં તમે મુલકાતો…
તમારી આ ખુબી,તમારી જવાની
તમારી આ ખુબી, તમારી જવાની
ખુબસુરત અદાઓ તમારી
તમે લગો છો મહેલો ની રાની
તમે લગો છો મહેલો ની રાની
તમે લગો છો મહેલો ની રાની
હો તમે લગો છો મહેલો ની રાની..` !!
Thank You!! Enjoy Lyrics and stay connected with us !!
Mahelo Ni Rani (મહેલોની રાની) Song Credit Details:
Credits
🎶 Song: Mahelo Ni Rani
🎤 Singer – Rakesh Barot
🎧 Music: Ravi-Rahul
🎶 Lyrics: Harjit Panesar
🎧 Artist : Rakesh Barot – Sweta Sen
🎶 Choreographer: Deepak Turi
🎬 Editor : Hanee Patel – Shailesh Thakor
🎬 Concept : Jay Patel
🎬 Executive Producer: Red Velvet Cinema
🎬 Creative Head: Savya Bhati
🎬 Director : Annu Patel
🎬 Dop : Shailesh Thakor – Jay Patel
🎧 Music Label : Saregama India Limited(Saregama Gujarati)
YouTube Video – Mahelo Ni Rani (મહેલોની રાની) Song – Rakesh Barot :
Read More :Gujarati Songs
YouTube Thumbnail by: YouTube Thumbnail Image Downloader (HD Quality)
Note: If you find any mistake in lyrics. Please send correct lyrics by contact us Form.